School Enrollment Drive 2026–27 Conducted by the Deputy DDO at Sanatan Dharma Senior Secondary School

ઇનરેકા સંસ્થાન સંચાલિત સનાતન ધર્મ સિનીયર સેકન્ડરી સ્કૂલ ટીમબાપડા ખાતે ડેપ્યુટી DDO હસ્તે શાળા પ્રવેશ 2026-27

Grand Celebration of Kanya Kelavani Mahotsav & Shala Praveshotsav–2026 at Sanatan Dharma Senior Secondary School, Timbapada

As part of the statewide Kanya Kelavani Mahotsav and Shala Praveshotsav–2026, organized by the Education Department, Government of Gujarat, a grand three-day school enrollment programme was celebrated with great enthusiasm across Narmada district. The initiative aims to promote quality education and encourage school enrollment among children.

Under this campaign, Ms. Pinakiniben Bhagora, Deputy District Development Officer (DDO), Narmada, officially admitted 50 students to Standard IX and 54 students to Standard XI at Sanatan Dharma Senior Secondary School, Timbapada, managed by INRECA Sansthan. The dignitaries received a traditional welcome with Kumkum Tilak by the students. The programme began with a prayer and welcome song performed by the school children.

Addressing the gathering, Dr. Vinod Kumar M. Kaushik, President of INRECA Sansthan, inspired the students to pursue excellence through sincere dedication to their studies. He assured them that the institution remains committed to providing every possible academic and personal support whenever needed.

Recalling the origins of the campaign, Dr. Kaushik stated that the Kanya Kelavani Mahotsav and Shala Praveshotsav were launched in 2003 by the then Chief Minister of Gujarat and the present Prime Minister of India, Shri Narendra Modi. He shared that he had the privilege of participating in the campaign alongside the Prime Minister during its initial years. Since then, Dediapada has witnessed remarkable progress in school enrollment and educational awareness, reflecting the success of the initiative.

About

Speaking on the occasion, Ms. Pinakiniben Bhagora highlighted that a total of 104 students were enrolled this year, including 50 students in Standard IX and 54 students in Standard XI. She emphasized that such admissions bring greater responsibility for teachers, who play a crucial role in imparting quality education, nurturing students' talents, and encouraging participation in co-curricular and extracurricular activities. She urged the teachers to continue guiding students towards academic excellence and holistic development.

As part of the programme, a tree plantation drive was also organized within the school campus to promote environmental awareness and sustainability.

The programme was attended by Ms. Pinakiniben Bhagora, Deputy DDO, Narmada; Mr. Tejas Vasava, Liaison Officer; Dr. Vinod Kumar M. Kaushik, President, INRECA Sansthan; Mrs. Mayarani Kaushik; Mr. Gopalsingh Kshatriya, Manager, INRECA Sansthan; Mr. Akshay Vasava, Taluka Member; the School Principal; faculty members; staff; and a large number of students.

ડેડીયાપાડા:- ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી આયોજિત નકન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬' અંતર્ગત નર્મદા જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત નર્મદા ડેપ્યુટી ડી.ડી.ઓ પિનાકીનીબેન ભગોરા દ્વારા ઇનરેકા સંસ્થાન સંચાલિત સનાતન ધર્મ સિનિયર સેકન્ડરી સ્કૂલ ટીમબાપડા માં ધારણ ૯ ના ૫૦ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૧ ના ૫૪ વિદ્યાર્થીઓને પ્રવેશ એપાવ્યો હતો આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા મહેમાનોનું કુમકુમ તિલક કરે આવકારવામાં આવ્યા હતા.

આ પ્રસંગે બાળકો દ્વારા શાળાના બાળકો દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું તેમજ સ્વાગત ગીત પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇનરેકા સંસ્થાન પ્રમુખ ડોક્ટર વિનોદ કુમાર એમ કૌશિક દ્વારા વિદ્યાર્થીઓને સારો અભ્યાસ કરવા માટે આહવન કરવામાં હતું વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે કોઈપણ જાતની

તખલીફ હોયતો અમને જણાવે બિનચુક અમે સત્તત મદદ કરવા માટે તૈયાર છીએ વર્ષ ૨૦૦૩માં ગુજરાત રાજ્યના તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી અને ત્યારે અમને પણ દેશના વડાપ્રધાન જોડે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા મહોત્સવમાં અમેપન સાથે જોડાયહતા ત્યારથી અત્યાર સુધી માં ડેડીયાપાડામાં શિક્ષણની ઊંચી ટકાવારી જોવા મળી રહે છે તેમ ડોક્ટર વિનોદ કુમાર એમ દ્વારા જણાવવામાં આવ્યુ.

આ પ્રસંગ નર્મદા જિલ્લા ડેપ્યુટી ડી.ડી.ઓ પીનાકીબેન ભગોરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઈનરેકા સંસ્થાની સંચાલિત સંચાલિત સનાતન ધર્મ સ્કૂલ ટીંબાપાડા ખાતે ધોરણ ૯ માં ૫૦ વિદ્યાર્થી અને ધોરણ ૧૧ માં ૫૪ વિદ્યાર્થી ઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમને જણાવ્યું હતું કે દર વર્ષે ૧૦૪ થી વધુ વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવતા હોય ત્યારે શાળાના શિક્ષકો પર મોટી જવાબદારી આવે છે અને એ જવાબદાર શાળાના શિક્ષકો દ્વારા નિભાવવાની રહેશે અને સારામાં સારું શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓમાં જોડાવા અને ઉત્સાહ વધારવામાં શિક્ષકોનો મોટો ફાળો હોય છે તે શિક્ષકોએ નિભાવવો જરૂરી છે સાથેજ શાળાના પ્રાટાંગન મા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ડેપ્યુટી ડીડીઓ નાનકીનીબેન ભગોરા લાઇસન અધિકારી તેજસ વસાવા, ઇનરેકા સનસ્થાન પ્રમુખ ડોક્ટર વિનોદ કુમાર એમ કૌશિક, માયારાની કૌશિક, ઇનરેકા સંસ્થાના મેનેજર ગોપાલસિંહ ક્ષત્રિય, તાલુકા સદસ્ય અક્ષય વસાવા, શાળાના આચાર્ય તેમજ શિક્ષક મિત્રો તેમજ બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.