PM Modi’s Birthday Celebrated at INRECA Institutions

  • Home
  • PM Modi’s Birthday Celebrated at INRECA Institutions
Welcome To (INRECA)

The birthday of Hon’ble Prime Minister Shri Narendra Bhai Modi was celebrated with enthusiasm at various educational institutions managed by INRECA Sansthan.

Timbapada: The birthday of Hon’ble Prime Minister Shri Narendra Bhai Modi was celebrated with enthusiasm at various educational institutions managed by INRECA Sansthan.

A lamp-lighting ceremony was organized at Sanatan Dharma Girls’ Hostel, Rishi Valmiki Hostel, Sanatan Dharma Ashram Shala, Vaidehi Girls’ Ashram Shala, Sanatan Dharma Shishu Shiksha Sadan, Sanatan Dharma Senior Secondary School and Vandana Nursing & Paramedical College. Prayers were offered for the long and healthy life of the Prime Minister.

Students, teachers and staff members actively participated in the programme. Dr. Vinod Kumar Kaushik, President of INRECA Sansthan, addressed the gathering and spoke about Shri Narendra Bhai Modi’s life, journey and contribution to the nation.

The programme concluded with prayers and a message of goodwill and dedication towards the nation.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી

ટીંબાપાડા: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે INRECA સંસ્થાન દ્વારા સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સનાતન ધર્મ કન્યા છાત્રાલય, ઋષિ વાલ્મિકી છાત્રાલય, સનાતન ધર્મ આશ્રમશાળા, વૈદેહી કન્યા આશ્રમશાળા, સનાતન ધર્મ શિશુ શિક્ષા સદન, સનાતન ધર્મ સિનિયર સેકન્ડરી સ્કૂલ તથા વંદના નર્સિંગ એન્ડ પેરામેડિકલ કોલેજ ખાતે દીપ પ્રાગટ્ય કરી શ્રી નરેન્દ્રભાઈ મોદીના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. INRECA સંસ્થાનના પ્રમુખશ્રી ડૉ. વિનોદ કુમાર કૌશિકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન, સંઘર્ષ અને રાષ્ટ્રસેવા અંગે ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા.

આ રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી.

About